HomeInternational

International

કેનેડામાં બે અઠવાડિયામાં બે ભારતીયોના મોત: વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ

કેનેડામાં બે અઠવાડિયામાં બે ભારતીયોની હત્યાઓએ સનસનાટી મચાવી દીધી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને કોણ નિશાન બનાવી રહ્યું છે? તાજેતરનો મામલો ભારતીય વિદ્યાર્થી...

આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમંજારો પર હેલિકોપ્ટર દુર્ઘટના, પાંચ લોકોના મોત

બુધવારે સાંજે આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલીમંજારો પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. હેલિકોપ્ટર પર્વત પર બીમાર...

મ્યાનમારમાં ફસાયા ગુજરાતના 10 યુવક: વીડિયો મારફત ભારત સરકાર પાસે માંગી મદદ

વિદેશમાં નોકરી કરી વધારે રૂપિયા કમાવવાની લાલચે ગયેલા ગુજરાતના 10 યુવક મ્યાનમારમાં ફસાયા છે. છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં અટવાયેલા યુવકોએ વીડિયો વાયરલ કરીને સરકારને...

અમેરિકામાં ગેરકાયદે રહેતા 30 ભારતીય કોમર્શિયલ ડ્રાઇવરોની ધરપકડ કરાઈ

યુએસ બોર્ડર પેટ્રોલના જવાનોએ અમેરિકામાં ગેરકાયદે રહેતાં અને કોમર્શિયલ લાયસન્સની મદદથી સેમીટ્રક ચલાવતા 30 ભારતીય ડ્રાઇવરોને ઝડપી લીધા હતા. કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં આવેલાં...

મેક્સિકોમાં મેડિકલ ઈમરજન્સી માટે જઈ રહેલું નેવીનું એરક્રાફ્ટ ક્રેશ, દર્દી સહિત પાંચ લોકોના મોત

મેક્સિકોમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ગંભીર દુર્ઘટના બની છે. રિપોર્ટ મુજબ નેવીનું મેડિકલ વિમાન ક્રેસ થયું છે, જેમાં દર્દી સહિત પાંચ લોકોના મોત થયા છે....

એમેઝોનને શંકાસ્પદ ઉત્તર કોરિયન એજન્ટોની 1,800 નોકરી અરજીઓ બ્લોક

એમેઝોનના એક ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે યુએસ ટેકનોલોજી જાયન્ટે શંકાસ્પદ ઉત્તર કોરિયન એજન્ટોની 1,800 થી વધુ નોકરીની અરજીઓ બ્લોક કરી દીધી છે. એમેઝોનના મુખ્ય...

બાંગ્લાદેશમાં હિંસા યથાવત્: ઉસ્માન હાદી બાદ વધુ એક વિદ્યાર્થી નેતા પર ફાયરિંગ

બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ સતત હિંસા વધી રહી છે. જોકે, આ દરમિયાન હવે નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટી ખુલનાના પ્રમુખ અને વિદ્યાર્થી નેતા મોતાલેબ સિકંદર...

Must read

spot_img