HomeGujaratMadhya Gujarat

Madhya Gujarat

કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ગુજરાતમાં 7, દેશમાં 257 કેસ નોંધાયા

મુંબઈમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 53 થી વધુ કેસ નોંધાયા છે,...

અમદાવાદમાં જીન્સ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 શ્રમિકોના શ્વાસ રુંધાઈને મોત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી ખોડિયારનગરની એક જીન્સ બનાવતી કંપનીમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. કાપડ ધોવાની માટે બનાવેલી વિશેષ ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના શ્વાસ રૂંધાતા...

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની...

રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, અમદાવાદના જાણીતા ગાયક નીરજ પરીખનું નિધન

ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે 8મેને ગુરુવારે સાંજે થયેલા એક માર્ગ અકસ્માતમાં ગુજરાતના જાણીતા શાસ્ત્રીય ગાયક નીરજ પરીખનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર,...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એલર્ટ પર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટથી ઉડાવવાની ધમકી સાથે એક ઈ-મેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. જાણવા મળ્યા મુજબ, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ને પાકિસ્તાનના નામે...

ગુજરાતમાં ભારે પવન અને વરસાદનો કહેર, 14 લોકોના મોત, જુઓ લિસ્ટ

ગુજરાતમાં ઉનાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાળામાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોમવારે રાત્રે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા, ભારે પવન...

રાજકોટમાં ભયાનક અકસ્માત: ટ્રકની ટક્કરથી બે મહિલાઓનું કરુણ મોત

રાજકોટમાં એક કરૂણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકે હડફેટે લેતા સાસુ વહુના મૃત્યુ નિપજ્યા છે....

Must read

spot_img