HomeGujaratKutch- Sauratsra

Kutch- Sauratsra

ભાવનગરમાં ત્રણ માળની જર્જરિત ઇમારત ધરાશાયી, એકનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત

ભાવનગર શહેરમાં સોમવારે મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીમાં આવેલી હાઉસિંગ બોર્ડની ત્રણ માળની એક જર્જરિત ઇમારત...

બોટાદ હડદડ પથ્થરમારી ઘટનામાં 20 ધરપકડ, પરિસ્થિતિની સમીક્ષા માટે રેન્જ IG સ્થળે પહોંચ્યા

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો છે, અને મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા થનારુ હતું. જેને પગલે બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન...

સુરેન્દ્રનગરમાં ભયંકર અકસ્માત: ડમ્પર સાથે અથડાઇ ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે એક પુરુષને ગંભીર ઇજા પહોંચતાં...

આજે દશેરાના દિવસે હવામાન વિભાગે 7 જિલ્લાઓમાં ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં જોત જોતામાં નવરાત્રી પુરી થઈ ગઈ છે. નવરાત્રીના છેલ્લા દિવસોમાં વરસાદથી ખલેલ પહોંચી હતી. જોકે, એકંદરે નવરાત્રી જોરદાર રહી છે. હજી પણ ગુજરાતમાં...

ભાવનગરમાં પીએમનો ભવ્ય રોડ શો, રોડ-શોમાં લોકોની ભીડ ઉમટી

દેશના વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં આવી પહોંચ્યા છે. તેમણે આ દરમિયાન રોડ શો પણ કર્યો હતો. જ્યાં તેમના સમર્થકો અને ચાહકોની ભીડ ઉમટી હતી....

પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ

ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. ગઈકાલે સરેન્ડર કરવાના અંતિમ દિવસે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત આપવામાં આવી...

બનાસકાંઠાના વાવમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાત્રે 10:26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે. સદનસીબે...

Must read

spot_img