HomeGujaratKutch- Sauratsra

Kutch- Sauratsra

રાજ્યમાં કમોસમી વરસાદ અને પવનની આગાહી: અંબાલાલ પટેલ

ગુજરાતના જાણીતા મોસમી વિજ્ઞાનિ અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમનું કહેવું છે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના...

જામનગર બાદ જુનાગઢમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, ખેડૂત સભામાં ભારે હોબાળો

જુનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન એક શખ્સ...

આટકોટમાં બાળકી પર અત્યાચારના આરોપીને ફાંસીની સજા: રાજકોટ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો

રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં એક 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા ક્રૂર અત્યાચાર અને દુષ્કર્મના કેસમાં આજે રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે...

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પૂર્વ લોખંડી સુરક્ષા કવચ, રિહર્સલ યોજાઈ, DGP દ્વારા નિરીક્ષણ

આવતીકાલે મારવાડી યુનિવર્સીટીમાં વાઈબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના...

કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. આજે કચ્છના ભચાઉ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની...

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર પર ઈડી બાદ ગુજરાત સરકારની કાર્યવાહી, સસ્પેન્ડ કરાયા

કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં ફસાયેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ...

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી....

Must read

spot_img