HomeBusiness

Business

લોન્ચ થતાં જ ટાટા સીએરાનો ધમાકો, 1.35 લાખ લાઈક્સ સાથે 70 હજાર બુકિંગ

ભારતીય બજારમાં SUV પ્રેમીઓમાં ટાટા સીએરા માટેનો ક્રેઝ ખરેખર આશ્ચર્યજનક છે. હા, તમે છેલ્લા મહિનામાં તેના અનાવરણથી લઈને તેના લોન્ચ સુધી સેંકડો રીલ્સ અને...

સેન્સેક્સ નિફ્ટી 14 મહિના રેકોર્ડ હાઇ, શેરબજારમાં સાર્વત્રિક તેજી

સેન્સેક્સ નિફ્ટી 14 મહિના બાદ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 86026 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 100...

બિટકોઇન પટકાયો, 7 મહિનાના નીચલા સ્તરે, 87 લાખ કરોડ સ્વાહા

ક્રિપ્ટો બજારમાં હડકંપ રોકવાનું નામ લેતો નથી. બુધવારે પણ તેમાં ઘટાડો થયો હતો અને દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન સાત મહિનાના સૌથી નીચા સ્તરે...

સોનાનો ભાવ 1.20 લાખ પર પહોંચ્યો, ચાંદીનો ભાવ 1.50 લાખ રૂપિયાને પાર

સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે. આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે 99.9 ટકા શુદ્ધતાવાળા...

બાંધકામ ખર્ચ ઘટાડવા અને આવાસને ટેકો આપવા માટે બાંધકામ સામગ્રી પર GST ઘટ્યો

સરકારે બાંધકામ ઉદ્યોગને લગતો એક મોટો નિર્ણય લઈને આ ક્ષેત્રને નવું જોમ આપ્યું છે. બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં...

“અદાણી પોર્ટ્સના નેતૃત્વમાં મોટી બદલાવ લહેર – ગૌતમ અદાણીએ પદ છોડ્યું, હવે માત્ર માર્ગદર્શક ભૂમિકામાં,,,

ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હવે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ જોડાયેલા રહેશે અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ...

RBIનો વ્યાજ દર યથાવત: રેપો રેટ 5.50% પર સ્થિર રાખવાનો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ત્રણ તબક્કામાં રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. ગવર્નર...

Must read

spot_img