Baahubali MLA of Gujarat BJP himself
- વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર, ચૂંટણી જીતવાનો કર્યો દોવો કહ્યું “મારી ટિકિટ નક્કી છે”
મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) હુંકાર કર્યો છે અને કહ્યું કે મારી ટિકિટ નક્કી છે અને હું 50 હજાર મતોથી જીતીશ અને કોંગ્રેસ,આપ કે અપક્ષ કોઈ પણ સામે આવે ડિપોઝીટ જપ્ત (Deposit forfeiture) થઈ જશે. તેમણે કહ્યું કે, મને મીડિયાએ દંબગ બનાવ્યો છે પરંતું હું તો મારા મતદારોના કામ કરવા માટે જ દંબગ છું.
તેમણે કહ્યું કે છ વખત ચૂંટણી જીત્યો છું આ વખતે તેનાથી ડબલ મતોથી અને પાર્ટીના નીશાનથી 50 હજાર મતોથી જીતવાનો છું. જુઆ વીડિયો…
શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે મને મીડિયાએ બાહુબલી બનાવ્યો છે પરંતું હુ મારા મતદારો માટે બાહુબલી છું તેમણે કહ્યું કે મારી પ્રજાના કોઈ કામ માટે કોઈ અધિકારી પાસે ગયો અને તે સાચો કામ હોવા છતા ન કરતો હોય તો પછી દંબગ બનું છું.
આ પણ વાંચો :-