Thursday, Nov 6, 2025

admin

Follow:
1350 Articles

સોલંકી પરિવારના સામુહિક આપઘાત નહોતો કર્યો, પરિવારનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવતા થયો નવો ખુલાસો

સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલો મોટો ખુલાસો સામે આવ્યો છે. વાત જાણે એમ…

રશિયાનું ‘વેગનર ગ્રૂપ’ ઈઝરાઇલ પર લાવશે ‘આફત’! હિઝબુલ્લાહના આતંકીઓને આપશે ઘાતક હથિયાર

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાઇલ…

લોકસભાની ચૂંટણી પહેલા કચ્છમાં RSSનું મહામંથન, મોહન ભાગવત અને ગુજરાતના CM પણ બેઠકમાં જોડાશે

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું…

૦૩, નવેમ્બર ૨૦૨૩/ કયા રાશિના જાતકોનો શુક્રવાર કેવો રહેશે ? આ ૨ રાશિવાળાને ટેન્શન જ ટેન્શન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબુત બનતું જણાય. આર્થિક આયોજન…

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ધરપકડની આશંકા વ્યક્ત કરી તો સામે બોલ્યાં PM મોદી-‘હું રોકાવાનો નથી’

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સને અવગણીને ગુરુવારે મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા દિલ્હીના…

“એથિક્સ કમિટીએ મને ગંદા સવાલ પૂછ્યાં” સંસદીય કમિટીની પૂછપરછ બાદ સાંસદ મહુઆ મોઈત્રાના મોટા આરોપ

પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ફસાયેલી ટીએમસીની મહિલા સાંસદ મહુઆ મોઈત્રાની…

ટ્રેનમાં બીડી-સિગારેટ પીતા લોકો સુધરી જજો! ટ્રેનના ડબ્બામાં લગાવવામાં આવી રહ્યા છે ‘સ્મોક ડિટેક્ટર’

જો તમે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ધૂમ્રપાન કરતાં હશો તો હવે તમારે બચવું…

અંકલેશ્વરની ૧૦ વર્ષીય દીકરીનું હાર્ટ એટેકથી મોત? પરિવારમાં શોકનો માહોલ

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ તરફ…

BHU યુનિવર્સિટીમાં મોડી રાતે વિદ્યાર્થીની સાથે કપડાં કાઢ્યાં, કિસ કર્યું, આ છેડતીની ઘટનામાં હજારો વિદ્યાર્થીરસ્તા પર ઉતર્યા

પવિત્ર નગરી વારાણસીમાં આવેલી દેશની અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક…

રાજસ્થાનમાં ૧૭ લાખની લાંચ લેતા ED અધિકારીનો ધરપકડ, ACBએ સહયોગી સાથે ઝડપ્યાં

રાજસ્થાનમાં ગઈકાલે EDએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી…