HomeInternationalઅમેરિકામાં ફરી એક ગુજરાતી પર જીવી લઈ હુમલો, યુવકની હત્યા થઈ

અમેરિકામાં ફરી એક ગુજરાતી પર જીવી લઈ હુમલો, યુવકની હત્યા થઈ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ટેનેસીના લિવિસબર્ગમાં બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ (ઉ.વ.30) તરીકે થઈ હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Subscribe

Latest stories