મેષઃ
નીતિ અનુસાર કામ કરવાની ઇરછા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.
વૃષભઃ
મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શકયતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષ થી લાભ. આરોગ્ય સારૂં. નોકરી ધંધામાં રાહત.
મિથુનઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વઘાશે આવતો જણાય. કરેલા રોકાણો નું સારૂં ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.
કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યા દિવસ. જમીન મકાનની દલલાા રાજકીય કાયોર઼્માં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધાશે. અપરિણિતને જીવનસાથી મળવાની શકયતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ જળવાય. સંતાનો ની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોરકીમાં બઢતી ના યોગ બને છે.
કન્યાઃ
ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાન થી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.
તુલાઃ
સંધર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.
વૃશ્ચિકઃ
નાના ભાઇ બહેન તરફથી ચિંતા રહે. અેમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.
ધનઃ
હદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શકયતા છે.
મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ.
કુંભઃ
આત્મવિશ્વાસમાં વઘારો થતો જણાય. અવાકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શકય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.
મીનઃ
ધણો લાભ રહે. શુભ તત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.