Saturday, January 28, 2023
Home ASTROLOGY 08 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી આ રાશિના...

08 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી આ રાશિના જાતકોની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે

08 December 2022, Today’s Horoscope  Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતી. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગતી થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આ‌કસ્મિક ધનહાનીના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતી જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફૂલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન, પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોધ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

કન્યાઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોધ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠી વાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ઘમંડ વધે. સ્ત્રી વર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતી-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દર‌િમયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છૂટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો અેકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતી, આનંદનો અનુભવ થાય. પતિ-પત્‍નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો, મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રી રોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતીથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

RELATED ARTICLES

કંગના ફરી ભડકી: કહ્યું કે 80% હિન્દુઓના દેશમાં પઠાણ હિટ જેમાં પાકિસ્તાનને…

Kangana flares up again કંગના રનૌત લખ્યું કે "જે બધા લોકો માટે જેમને ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે એમને કહી દઉં કે પઠાણ માત્ર...

સરકારી કર્મચારીઓને ઘી-કેળાં ! સેલેરીમાં થઈ જશે આટલા ટકાનો વધારો

Ghee-bananas to government employees સરકારી કર્મચારીઓને આશા છે કે સામાન્ય બજેટમાં સરકાર તેમની માંગને શામેલ કરશે. તે લાંબા સમયથી 18 મહિનાના બાકી DAની ચુકવણીની...

કેએલ રાહુલ તો ભારે કામગરો ! હજુ તો માંડ લગ્ન થયા ત્યાં શરુ કરી દીધું કામ, જુઓ શું કર્યું

He started work even after he got married ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટસમેન કેએલ રાહુલે લગ્નના 3 દિવસ બાદ જિમમાં કસરત કરી રહેલો દેખાયો...

Latest Post

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 2 મોટી દુર્ઘટના : સુખોઈ 30 અને મિરાજ 2000 સહિત 3 વિમાનો ક્રેશ

IAF Plane Crash રાજસ્થાનના ભરતપુરમાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. પિંગોરા રેલવે સ્ટેશન પાસે દુર્ઘટના સર્જાઈ છે. વિમાન ક્રેશ...

Pathan Movie : Z+ સિક્યુરિટી સાથે આજે ગુજરાતમાં પઠાણ રિલીઝ થઈ, પહેલો શો હાઉસફુલ

Pathan Movie ભારે વિવાદ બાદ આજે 100 દેશની 2500 સ્ક્રિન પર એકસાથે રિલિઝ થઈ ફિલ્મ પઠાણ. હિંદુ સંગઠનોના વિરોધની શક્યતાના પગલે થિયેટરો પર ગોઠવાયો...

કેન્દ્ર હા પાડે એટલી જ વાર : હવે વ્હીકલ ખરીદતાની સાથે જ લાગી જશે નંબર પ્લેટ, RTOના ધક્કા બંધ

Center says yes as many times as possible રાજ્યમાં નવા વાહનના નંબર માટે રાહ નહીં જોવી પડે. જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે...

Airtel એ તેના ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, હટાવ્યો આ સૌથી સસ્તો પ્લાન

Airtel gave a big blow to its customers એરટેલ કંપનીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જે પ્લાન વધુ ચાલતો હતો તે સસ્તો પ્લાન...

જયા કિશોરીનું સાચું નામ તમે જાણો છો ? લગ્ન માટે તેમણે મૂકી છે આ ખાસ શરત

Do you know Jaya Kishori's real name? જયા કિશોરી દેશના પ્રભાવશાળી મોટીવેશનલ સ્પીકર અને કથાવાચકોમાંથી એક છે. તે તેમની સાદગી માટે પણ જાણીતી છે....

લાઈટ ચાલુ રાખીને સુવાની ભૂલ ન કરતા થઈ જશો 4 બીમારીના દર્દી, એક ઉપાય

Don't make the mistake of sleeping with the light on રાતે લાઈટ ચાલુ રાખીને ઊંઘવાથી 4 બીમારી થઈ શકે છે તેવું એક સ્ટડીમાં જણાવાયું...

ગુજરાત કોંગ્રેસમાં પડ્યો મોટો ડખો, વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જાહેર કરતાં દિગ્ગજ ધારાસભ્ય નારાજ, પડી આટી

A big scandal in Gujarat Congress ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત. અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવતા શૈલેષ પરમાર હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ. ગુજરાત કોંગ્રેસને...