HomeSurat Cityસુરતની સચિન GIDC કેમિકલ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, ૨૪ કર્મચારી દાઝ્યાં

સુરતની સચિન GIDC કેમિકલ ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ, ૨૪ કર્મચારી દાઝ્યાં

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી છે. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં ૨૪થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા છે.

સચિન GIDCની એથર કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી હતી. આ તરફ આ દુર્ઘટનામાં અંદાજીત ૨૪થી વધુ કારીગરો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories