HomeNationalસુરતમાં ભાજપના ધારાસભ્ય બનાવેલી દિવાલ ધ્વસ્ત, પાર્કિંગ માટે બનાવેલી દિવાલનું ડિમોલિશન કરાયુ

સુરતમાં ભાજપના ધારાસભ્ય બનાવેલી દિવાલ ધ્વસ્ત, પાર્કિંગ માટે બનાવેલી દિવાલનું ડિમોલિશન કરાયુ

Date:

Related stories

CEC જ્ઞાનેશ કુમાર સામે એક તરફી કામકાજ બદલ સુપ્રીમ કોર્ટ માં PIL થઈ

ભારતના ચૂંટણી પંચની આંતરિક કામગીરીને લઈને ઉઠેલા સવાલો હવે...

કસાબ અમિતાભ બચ્ચનને મળવા મુંબઈ આવ્યો હતો? આ ખુલાસાથી બિગ બી પણ ચોંકી ગયા

૨૬/૧૧ના ભયાનક આતંકી હુમલાનો મુખ્ય ગુનેગાર અજમલ કસાબ બોલિવૂડના...

‘અમને અહીંથી બચાવો…’ કેદારનાથમાં ફસાયેલા સુરતના યાત્રીઓની ગુજરાત સરકાર પાસે કરુણ અપીલ

શિવની નગરી કેદારનાથમાં આસ્થાના પૂર વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ...
spot_img

સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવવામાં આવેલી દીવાલ સામે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. રોડને નડતરરૂપ બનેલી અને પાર્કિંગ માટે ઉભી કરવામાં આવેલી આ દીવાલનું ડિમોલિશન કરીને રોડ ફરી ખુલ્લો કરવામાં આવ્યો. ફેરિયાઓના દબાણની આડમાં પાંચ વર્ષ પહેલાં આ દીવાલ તાણી બનાવવામાં આવી હતી, જે લાંબા સમયથી સ્થાનિકોને મુશ્કેલી પોંહચાડતી હતી. હવે આ દીવાલ દૂર થતા વાહન વ્યવહાર સરળ બન્યો છે.

Subscribe

Latest stories