સ્કોટલેન્ડમાં ખાલિસ્તાન સમર્થકોએ મચાવ્યો ઉત્પાત, ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારા જતા અટકાવ્યા, કહ્યું…

બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા. બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ […]