અમદાવાદમાં મહિલા ડૉક્ટરના આપઘાત બાદ PI રજા મંજૂર કરાવીને ‘ગાયબ’ થઇ ગયા?

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ગઈકાલે એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા […]