કિર્ગીઝસ્તાનમાં ફસાઇ સુરતી વિદ્યાર્થિનીએ સરકારની માંગી મદદ

કિર્ગિસ્તાનના પાટનગર બિશ્બેકમાં હિંસાથી ગુજરાતના વિદ્યાર્થીઓ ડરેલા છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તે ભારત સરકારને મદદ કરવાનું […]