ઉંઢેલા ગામમાં મુસ્લિમોને જાહેરમાં ફટકારનારા પોલીસને ૧૪ દિવસની જેલ, હાઇકોર્ટે ફટકારી સજા

ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત ૪ […]