HomeTagsNational news

Tag: National news

spot_imgspot_img

આર્ટેમિસ-IIની ઐતિહાસિક ઝલક: અવકાશમાંથી પૃથ્વીના અદભૂત નજારા, ચંદ્ર તરફ આગળ વધ્યું મિશન

યુએસ સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વીની અદભુત હાઇ-રિઝોલ્યુશન છબીઓ શેર કરી છે. આ છબીઓ નાસાના આર્ટેમિસ II ક્રૂ દ્વારા ચંદ્રની યાત્રા દરમિયાન લેવામાં આવી હતી....

એપ્રિલમાં શિયાળાની વાપસી: કેદારનાથમાં સતત બરફવર્ષા, સફેદ ચાદરથી ઢંકાયું મંદિર

ઉત્તરાખંડમાં એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવામાનમાં ફરી એક વાર ફેરફાર આવ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરમાં ગઈકાલ (03 માર્ચ 2026) રાતથી સતત બરફ પડી...

પુડુચેરીમાં પીએમ મોદીની જોરદાર એન્ટ્રી: રોડ શોમાં ઉમટી ભીડ, NDA માટે પ્રચારનો શંખનાદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે પુડુચેરી પહોંચ્યા. અહીં, પીએમ મોદીએ રોડ શો કર્યો અને જનતા તરફથી શુભેચ્છાઓ સ્વીકારી....

અમદાવાદ-કોલંબો વચ્ચે સીધી ફ્લાઇટ્સ થશે શરૂ, 3 કલાકમાં પહોંચશો ગંતવ્ય સુધી

શ્રીલંકાની ખાનગી એરલાઇન ફિટ્સએર 15 મેથી અમદાવાદ અને કોલંબો વચ્ચે સીધી (નોન-સ્ટોપ) ફ્લાઇટ્સ શરૂ કરવા માટે તૈયાર છે. આ સેવા અઠવાડિયામાં ત્રણ વખત સોમવાર,...

ભારતનું પહેલું સેલ્ફ-ક્લીનિંગ એસી લોન્ચ, માત્ર 10 સેકન્ડમાં મળશે ઠંડક

હાયરએ ભારતમાં "ડેઝર્ટ રોઝ" સુપર હેવી-ડ્યુટી એસી (એર કન્ડીશનર) લોન્ચ કર્યું છે, જે AI-AtmoX ટેકનોલોજીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તેના નવા એસી...

તમિલનાડુમાં ‘સિંઘમ’ સાઇડલાઇન? BJP ઉમેદવાર યાદીમાં અન્નામલાઈનું નામ ગાયબ

ભારતીય જનતા પાર્ટીએ 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી છે. ભાજપની યાદી જાહેર થતાં રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો...

સરકાર કડક મૂડમાં: મિલ્ક, પનીર કે એનાલોગ? હોટેલ-રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાવવું ફરજિયાત

રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img