આજે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈની સાંજે ૫ વાગ્યે શપથ લેવાના છે ચંડીગઢમાં સવારે મનોહર લાલ ખટ્ટરે કેબિનેટ મંત્રીઓ સાથે રાજીનામું આપ્યું...
હરિયાણામાં મુખ્યમંત્રી મનોહર લાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ...