આમ આદમી પાર્ટીનો યુવા નેતા અને કહેવાતો સોશિયલ એક્ટિવિસ્ટ તોડ કરતાં ઝડપાયો

કતારગામનાં બિલ્ડરને બદનામ કરવા અને બિલ્ડર પાસેથી ૦૧ લાખની ખંડણી વસૂલનારા દિનેશ ગોપાણી ઉર્ફે બાજીરાવ સિંઘમ સામે ગુનો દાખલ થયો. […]