ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે બંધ થતા ટ્રાફિક જામ, ૫ કિલોમીટર સુધી હજારો વાહનોના પૈડા થંભ્યા, તસ્વીર.

ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું પાણી ૪૧ ફૂટના જળસ્તર પર વહી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ […]

ઉકાઈ ડેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને થથરી જશો, તાપી અને સુરતના લોકોને સાવચેત કરાયા

હાલ ડેમની સપાટી ૩૪૧ ફૂટ પર પહોંચી છે. જેને પગલે તેમના સત્તાધીશો દ્વારા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ […]

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ૧૭થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં […]

ગુજરાતમાં વરસાદને લઈને થઈ ફરી મોટી આગાહી ! શું ખેડૂતોને થશે આ વરસાદથી ફાયદો ?

ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી તારીખ ૧૭ થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે વરસાદ. રાજ્યભરમાંથી વરસાદે વિદાય […]

ગુજરાતમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કેવી સ્થિતિ રહેશે, ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે અંગે માહિતી આપી […]

જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે મગરની બિન્દાસ્ત રોડ પર એન્ટ્રી : જુઓ વિડીયો

ભારે વરસાદને કારણે ભવનાથની વિશાળતામાં અંધારી રાત્રીના સમયે ભયાનક મગર જોવા મળ્યો છે. મગરે રસ્તા પર એવી બિન્દાસ્ત ચાલ ચાલી […]

જુનાગઢમાં પોલીસે પૂરના પાણીમાં કરેલી આ રેસ્ક્યૂ કામગીરીને સલામ, ચારેતરફ તારાજીના દ્રશ્યો જુઓ આ તસવીરોમાં

જૂનાગઢમાં આભ ફાટ્યું. જૂનાગઢમાં ચારેય તરફ પાણી પાણી. જૂનાગઢમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. જૂનાગઢમાં અનેક કાર પાણીમાં તણાઈ જૂનાગઢ પંથકમાં […]

વાદળ ફાટ્યા, લેન્ડસ્લાઈડ, પિથૌરાગઢમાં ૧૫૦ મીટર રસ્તો ધોવાઈ ગયો, ઉત્તરાખંડમાં ફરી…

ઉત્તરાખંડમાં શુક્રવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉછાળા મારી રહી છે. અનેક જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે […]

અમરેલી : સુરવો નદીના ધસમસતા પાણીમાં બાઈક બચાવવવા જતા યુવક તણાયો, જુઓ વિડીયો

અમરેલીની વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. નદીના વહેતા પાણીમાં તે બાઈક લઈને જતો […]

જામનગરમાં આભ ફાટ્યું : માત્ર ૦૪ કલાક અને ૦૪ ઈંચ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ તસ્વીરો

Jamnagar Heavy Rain : જામનગર શહેરમાં ૦૨ કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ. ભક્તિનગર વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી […]