મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત : રાહદારીઓને ટ્રકચાલકે અડફેટમાં લેતા ઘટનાસ્થળે જ ૨ સગીરા..

ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા, ઘટનામાં બે સગીરાના મોત, ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ઈજા. રાજ્યમાં આજે […]