HomeTagsGUJARATI NEWS

Tag: GUJARATI NEWS

spot_imgspot_img

હવે iPhoneમાં સેકન્ડોમાં તૈયાર થશે Reel! Instagramનું આ નવું ફીચર કેવી રીતે કરશે કામ?

Instagram પર Reel બનાવવી હોય તો વીડિયો ક્લિપ્સ પસંદ કર્યા પછી તેના બિનજરૂરી ભાગ કાપવા, pauses દૂર કરવા અને ક્લિપ્સને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં ઘણો...

VIDEO: દર્દીઓ સાવધાન! સુરતના આ વિસ્તારમાં ડિગ્રી વગર સારવાર કરતા 4 બોગસ ડૉક્ટર ઝડપાયા

ખાદ્ય પદાર્થો, રેસ્ટોરન્ટના પરદા ફાસ્ટ કાર્ય પછી હવે ડોક્ટરોનો વારો પડ્યો છે. સુરતમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતો હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો...

કેનેડામાં ભારતીય યુવાનો માટે મોટી રાહત! વર્ક પરમિટને લઈને મોટો ફેરફાર,જાણો કોને મળશે લાભ

કેનેડામાં કામ કરી રહેલા ભારતીય યુવાનો માટે વર્ક પરમિટ એક્સટેન્શનની પ્રક્રિયામાં મહત્વનો બદલાવ થયો છે. કેનેડા સરકારે 21 ઓગસ્ટ 2026થી Concurrent Processing હેઠળ LMIA...

૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવારનું રાશિફળ: જાણો આજે ૧૨ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ

૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ કરેલ છે: ​મેષ (Aries):શનિવારના દિવસે શનિ મહારાજના પ્રભાવથી પરિશ્રમનું યોગ્ય અને ઉત્તમ ફળ મળશે. કાર્યક્ષેત્રે અટકેલા...

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર: મળશે ₹1.50 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો કોણ કરી શકશે અરજી

ગુજરાતમાં ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની એક સ્કોલરશિપ યોજના આર્થિક રાહત આપી શકે છે. National Scholarship for Post Graduate...

રાખડી જમણા હાથે જ કેમ બાંધવામાં આવે છે? કારણ જાણશો તો પરંપરાનો અર્થ સમજાશે!

રાખડીનો દોરો તો દર વર્ષે બાંધો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભાઈના કાંડા પર સામાન્ય રીતે રાખડી જમણા હાથે જ કેમ...

VIDEO: આવી કેવી બિલાડી? Guinness World Recordમાં નામ, એક્સ-રેમાં સામે આવી હતી અનોખી હકીકત

બિલાડીના ચાર પંજામાં સામાન્ય રીતે જેટલી આંગળીઓ હોય છે, તેના કરતાં અનેક ગણી વધારે આંગળીઓ ધરાવતી એક બિલાડીએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાના વિસ્કોન્સિનમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img