શશિ થરૂરના PA સોનાની દાણચોરીના આરોપમાં દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ

કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયકની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો […]