કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પા સામે યૌન ઉત્પીડન કેસ, POCSO હેઠળ FIR

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા પર ૧૭ વર્ષની સગીરાએ યૌન શોષણની ફરિયાદ બાદ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન […]