ગુજરાતમાં ૪ દિવસ પહેલા ચોમાસાનું વિધિવત આગમન, વલસાડ પહોંચ્યું ચોમાસું

ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ છે, ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલુ પહોચ્યું છે. નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયુ છે.  […]