મોરબીમાં દલિત યુવકે પગાર માગતા માલિકે ઢોર માર માર્યો

વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે ૨૧ વર્ષીય નીલેશ દલસાણિયા નામના દલિત યુવકને માર મારી […]