આસામમાં ૨૧૦ કરોડ રૂપિયાનું ૨૧ કિલો હેરોઈન જપ્ત, એકની ધરપકડ

આસામમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કચર જિલ્લામાંથી રૂપિયા ૨૧૦ કરોડના હેરોઈન સાથે એક વ્યકિતની […]