HomeUncategorizedસુરતની પાઠશાળાના પાર્થ ભટ્ટ એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યસ્તરીય...

સુરતની પાઠશાળાના પાર્થ ભટ્ટ એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

Date:

Related stories

અહંકારની એકક્ષણ સંબંધોનો વિનાશ વેરવા માટે પુરતી-શ્રેણિક વિદાણી

માનવ જીવનમાં સંબંધો જેટલા મહત્વના છે, તેટલા જ નાજુક...

થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સુરતમાં રક્તદાન કેમ્પનું આયોજન

સુરત શહેર પોલીસ ઝોન-4 અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત...

Apple Eventમાં સૌથી મોટું સરપ્રાઇઝ: આવી ગયો પહેલો Foldable iPhone Duo

Appleના ચાહકો અને ટેક દુનિયા લાંબા સમયની રાહનો આખરે...

ગુરુવારની ગ્રહચાલથી કોને મળશે લાભ? 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ

૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ રજૂ...
spot_img

શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વડનગરમાં આયોજિત શ્રાવણોત્સવ રાજ્યસ્તરીય સ્પર્ધા અંતર્ગત શ્રી શિવ મહિમ્ન સ્તોત્રની સ્પર્ધામાં સુરતની જાણીતી શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થી પાર્થ નિલેશભાઈ ભટ્ટ એ પ્રથમ ક્રમાંક મેળવી પાઠશાળા તથા સુરત શહેરનું ગૌરવ વધારેલ છે. આજ રોજ વડનગર ખાતે સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવેલ છે.

Subscribe

Latest stories

spot_img