HomeGujaratશક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય

શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય

Date:

Related stories

એફિલ ટાવર મહિલા સ્ટાફ વિવાદનું સત્ય આવ્યું સામે, BAPSને મળી મોટી રાહત

પેરિસના વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે સર્જાયેલા ભારે વિવાદ...

ચોમાસું ગયું કે હજુ બાકી છે? અંબાલાલ પટેલની ઓક્ટોબર માટેની આગાહીએ વધારી ચિંતા

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના એંધાણ વચ્ચે શું ઓક્ટોબરમાં મેઘરાજા ફરી...

દલાલ સ્ટ્રીટમાં ‘મંદીનું વાવાઝોડું’! 8 અઠવાડિયાથી માર્કેટમાં કડાકો, ₹26 લાખ કરોડનું ધોવાણ

ભારતીય શેરબજાર અત્યારે એવા 'મંદીના વાવાઝોડા'માંથી પસાર થઈ રહ્યું...
spot_img

આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા aicc ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.

Subscribe

Latest stories