Reema Sen Photos
- Gangs of Wasseypur Reema Sen : રીમા સેન એક ફિલ્મી ફેમિલીમાંથી આવતી હોવાથી પહેલાંથી જ તેનામાં એક્ટીંગ અંગેની સુઝબુજ છે. પણ આજકાલ બોલીવુડમાં એક્ટીંગ જોવે છે કોણ.
ખાસ કરીને અભિનેત્રીને (actress) એક્ટીંગ નહીં પણ તેના ફિગર અને લુકના આધારે જજ કરવામાં આવે છે. આ મામલામાં રીમા સેન લક્કી છે. રીમા તેના સેક્સી ફિગરને (Sexy figure) કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયામાં (Social media) ફરી વાયરલ થઈ છે. જોઈને તમારું મન પણ બેકાબુ બની જશે.
રીમા સેને હમ હો ગયે આપકે કે બાદ જાલ, માલામાલ વીકલી અને સની દેઓલની ફિલ્મ જાલ ધ ટ્રેપમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે રીમા સેને વર્ષ 2012માં દિલ્લીનાપ્રખ્યાત હોટલિયર શિવકરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા.
41 વર્ષની ઉંમરમાં પણ રીમા સેનની બોલ્ડનેસની ચર્ચા ખુબ થઈ રહી છે. રીમા સેને ગેંગ્સ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયી સાથે જોરદાર બોલ્ડ સીન આપ્યા હતા. જેના પછી અભિનેત્રી ખુબ લાઈમલાઈટમાં આવી.
તાજેતરમાં રીમા સેનના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેત્રી ગ્રીન બોલ્ડ ઑફ-શોલ્ડર ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીના આ ફોટા જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે શું તે ખરેખર રીમા સેન જ છે.
રીમા સેન પોતાની એક્ટિંગની સાથે સાથે બોલ્ડનેસ માટે પણ જાણિતી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રીમા સેન અભિનેત્રી મૂન મૂન સેનની મોટી દીકરી છે.
રીમા સેનની કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રીએ ફરદીન ખાનની સામે ફિલ્મ હમ હો ગયે આપકેથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. રીમા સેને બોલિવૂડમાં આવતા પહેલા સાઉથની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.
આ પણ વાંચો :-