HomeNationalપોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની પરીક્ષા પાસ ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા...

પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની પરીક્ષા પાસ ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા શરૂ

Date:

Related stories

એક જ એશિયાડમાં 3 મેડલ જીતી ગુલવીર સિંહે રચ્યો ઇતિહાસ!

ભારતના લાંબી દોડના દોડવીર ગુલવીર સિંહે આઈચી-નાગોયા એશિયન ગેમ્સમાં...

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ સાવધાન! 1 ઓક્ટોબરથી આ બાબતની થશે કડક તપાસ

ટ્રેનમાં બેસી ગયા એટલે મુસાફરીની ચિંતા પૂરી થઈ ગઈ...

ચા માં સુગંધ અને સ્વાદ વધારતી એલચી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક?

ચા કે મીઠાઈની ખુશ્બૂ વધારતી નાની એવી એલચી માત્ર...
spot_img

ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા, આગામી 21 જાન્યુઆરીથી શરૂ થનાર છે. પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, Ojas વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર શરૂ થયેલ છે.

Subscribe

Latest stories