Pension Scheme
- Modi Government Scheme Update : કેન્દ્ર સરકાર (Central Government)દ્વારા એક ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જેમાં પરિણીત લોકોને મોટો ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ લગ્ન કર્યા છે તો મોદી સરકાર તમને પૈસા આપી રહી છે.
કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં પરિણીત લોકોને મોટો ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ લગ્ન કર્યા છે તો મોદી સરકાર (Modi Government) તમને પૈસા આપી રહી છે. કેન્દ્ર સરકારે હવે પરિણીત યુગલને પૂરા 51,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ સરકારી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેમાં તમને વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ પણ મળશે.
31 માર્ચ સુધી લાભ લઈ શકશે :
તમને જણાવી દઈએ કે 31 માર્ચ 2023 સુધી તમે આ સ્કીમનો લાભ લઈ શકો છો. આમાં પતિ-પત્ની બંનેને ફાયદો થશે. જે લોકોએ લગ્ન કર્યા છે તેમને વૃદ્ધાવસ્થામાં સરકારી પેન્શનનો લાભ મળશે.
51,000 રૂપિયા કેવી રીતે મેળવશો :
જો પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો બંનેએ લગભગ 3.07 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજના પર વાર્ષિક 7.40 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે. તે મુજબ રોકાણકારનું વાર્ષિક પેન્શન 51 હજાર 45 રૂપિયા હશે. જો તમે આ પેન્શન માસિક લેવા માંગો છો. તો દર મહિને તમને પેન્શન તરીકે 4100 રૂપિયાની રકમ મળશે.
પેન્શનનો લાભ મળશે :
આ યોજનામાં તમારું રોકાણ 10 વર્ષ માટે છે. તમને 10 વર્ષ માટે વાર્ષિક અથવા માસિક પેન્શન આપવામાં આવશે. જો તમે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રહેશો. તો 10 વર્ષ પછી તમારું રોકાણ તમને પરત કરવામાં આવશે. તમે આ પ્લાનમાં ગમે ત્યારે સરેન્ડર કરી શકો છો.
આ પણ વાંચો :-