મેષઃ
આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.
વૃષભઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે, ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.
મિથુનઃ
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ બહેનો ની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.
કર્કઃ
મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું, પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.
સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે, સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ આવક વધશે.
કન્યાઃ
બેંકવીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતાપિતા તરફથી શાંતિ પ્રેમ મળે. સંતાન સુખ વઘતું જણાય. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાિત્મક પ્રગતિ અનુભવાશે.
તુલાઃ
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતુ જણાય, નાની મુસાફરીનો યોગ બને છે આરોગ્ય જળવાશે.
વૃશ્ચિકઃ
ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતા ખર્ચ નુંુ પ્રમાણ વધશે. નાના ભાઇ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.
ધનઃ
માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વઘતા જણાય. શરદી-ખાંસી નો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું, નોકરી ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવ ની ઉપાસના થી લાભ થાય.
મકરઃ
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધા માં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
કુંભઃ
જોમ જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબ માં સંપ રહે . સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણો થી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.
મીનઃ
અગત્યના કાર્ય મુલવતી રાખવા. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય.બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ. સહકાર મળતો જણાય.

જણાવી દઈએ કે ફક્ત IRCTC હેલીયાત્રા વેબસાઈટ પર જ કેદારનાથ ધામ માટે ઓનલાઈન હેલીકોપ્ટર ટિકિટ બુકિંગ ઓફર કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા હેલીકોપ્ટરથી ચારધામની યાત્રા માટે બુકિંગ પણ ચાલુ છે. જેમાં હાલ ૧૦મેથી લઈને ૨૦ જૂન સુધી અને ૧૫ સપ્ટેમ્બરથી લઈને ૩૧ ઓક્ટોબર સુધી તમે બુકિંગ કરાવી શકો છો. ત્યાં જ IRCTC અનુસાર ૨૧ જૂનથી ૧૪ સપ્ટેમ્બર સુધીની
પાતરની કાવ્ય રચનાઓમાં હવા વિચ લિખે હર્ફ, હનેરે વિચ સુલગદી વરનમાલા, પતઝર દી પાઝેબ, લફઝાન દી દરગાહ અને સુરજમીન સામેલ છે. તેમણે વર્ષ ૨૦૧૨માં સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં
હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ જારી કરીને ૭ દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે. અરજીકર્તાઓએ તેની પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે કરીના કપૂરે પોતાની પુસ્તક ‘
રંગીલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જઈને લખ્યું, “
નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. વધુમાં કહ્યું કે, પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભા દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી
આ દૃશ્ય જોતાં જ સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ નોટોના બંડલો જોઈને જ તેમના હોંશ ઊડી ગયા હતા. લોકોએ કહ્યું કે ટેમ્પોમાં ૭ થેલા ભરીને રોકડ ભરેલી હતી. પોલીસને જાણ કરાઈ અને રકમને જપ્ત કરવામાં આવી. આ ટેમ્પો વિજયવાડાથી વિશાખાપટ્ટનમ જઇ રહ્યો હોવાની માહિતી છે. અકસ્માતનો ભોગ બનેલા ટેમ્પો ડ્રાઈવરને ઈજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા
અબ્દુ રોજિકે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની જાહેરાત કરીને તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેણે પોતાના લગ્નના સમાચાર હૃદય સ્પર્શી વીડિયો દ્વારા શેર કર્યા હતા.
લોકસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોની કેન્દ્રીય સહકારી સંસ્થા ‘ઈફ્કો’માં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલની હાર અને ભાજપના જ ધારાસભ્ય અને 