ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યાં છે. કચ્છમાં CIDમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી એક બૂટલેગર સાથે દારૂની હેરાફેરીમાં પકડાઈ છે. એલસીબીએ જ્યારે નીતા ચૌધરીને અને બૂટલેગર યુવરાજ સિંહ જાડેજાને પકડ્યા હતાં. તેમણે પોલીસની ટીમ પર જીપ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીઓએ પોલીસની આઈ ૨૦ અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળે છે જેમાં પોલીસે સ્વ-બચાવમાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું પણ મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભચાઉના ચોપડવા પુલ પાસે ગોલ્ડન હોટેલમાં ચેકિંગ કરી રહી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન થાર કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી નીતા ચૌધરી અને બૂટલેગરે પોલીસ પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સિંહ જાડેજા સાથે મળીને શરાબની હેરાફેરી કરતી હતી. પોલીસે જ્યારે વાહન રોકીને તપાસ કરી તો તેમાંથી વિદેશી દારૂની ૧૬ બોટલો અને બે બિયરના કેન મળી આવ્યા હતા. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા.
નીતા ચૌધરી પોલીસનો યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો બનાવવાની મનાઈ હોવા છતાં વીડિયો બનાવ્યા હતા અને વર્દીનું અપમાન કર્યું હતું. ભૂતકાળમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવેલી છે. નીતા ચૌધરીની સાથે જે કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા પકડાયો તેની સામે પણ અગાઉ ૧૬ કેસ નોંધાયેલા છે.પોલીસે જણાવ્યા પ્રમાણે નીતા ચૌધરી અને યુવરાજસિંહ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.
આ પણ વાંચો :-


અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે એક
ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, તે સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઉભી થઇ હતી, ત્યારબાદ હવે ફરીથી હાઈ સિક્યુરિટી અને સેફ્ટી ધરાવતાં કારના અકસ્માત થયા પણ આ વખતે એરબેગ ખુલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, તેવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત છે. બંને કારના અકસ્માતમાં ત્રણના મોત થયા છે. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખુલી પણ કોઈ બચી શક્યા નહીં.
આ અંગે
મેષ
ડીપી સિંહે કહ્યું કે સીબીઆઈ પાસે પુરાવા છે કે સાઉથ ગ્રુપે એક્સાઈઝ પોલિસી કેવી રીતે તૈયાર કરવી તે જણાવ્યું હતું. સાઉથ ગ્રુપ દિલ્હી આવ્યું તે સમયે કોરોના ચરમસીમાએ હતો અને લોકો મરી રહ્યા હતા. તેણે રિપોર્ટ બનાવી અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર દ્વારા