HomeNationalમહારાષ્ટ્રના પાલઘરમાં મહિલા પર બળાત્કાર: કોન્સ્ટેબલની ધરપકડ

મહારાષ્ટ્રના પાલઘરમાં મહિલા પર બળાત્કાર: કોન્સ્ટેબલની ધરપકડ

Date:

Related stories

CEC જ્ઞાનેશ કુમાર સામે એક તરફી કામકાજ બદલ સુપ્રીમ કોર્ટ માં PIL થઈ

ભારતના ચૂંટણી પંચની આંતરિક કામગીરીને લઈને ઉઠેલા સવાલો હવે...

કસાબ અમિતાભ બચ્ચનને મળવા મુંબઈ આવ્યો હતો? આ ખુલાસાથી બિગ બી પણ ચોંકી ગયા

૨૬/૧૧ના ભયાનક આતંકી હુમલાનો મુખ્ય ગુનેગાર અજમલ કસાબ બોલિવૂડના...

‘અમને અહીંથી બચાવો…’ કેદારનાથમાં ફસાયેલા સુરતના યાત્રીઓની ગુજરાત સરકાર પાસે કરુણ અપીલ

શિવની નગરી કેદારનાથમાં આસ્થાના પૂર વચ્ચે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ...
spot_img

પાલઘર જિલ્લામાં મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપસર 40 વર્ષના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પાલઘર ગ્રામીણ પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર કાસા પોલીસ સ્ટેશનમાં ગયા સપ્તાહે આ ઘટના બની હતી.
એક કેસ સંદર્ભે મહિલા પોતાનું નિવેદન નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગઇ હતી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો અને રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કાસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Subscribe

Latest stories