Tuesday, Dec 16, 2025

સુરતમાં એશ્વર્યા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા

1 Min Read

સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે. શહેરમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ તરીકે જાણિતા એશ્વર્યા ગ્રુપ પર આઈટીનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં અન્ય વેપારીઓ અને નાના વેપારીઓ પણ દરોડાની ખબરો સાંભળીને ચિંતામાં મુકાયા છે.

Income tax raids on 12 premises of 3 businessmen including Aishwarya Dyeing Mill of Kadodara in Surat district | મતદાન પૂર્ણ, ઈન્કમટેક્સ સક્રિય: સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રૂપ ઐશ્વર્યા ...સુરત શહેરમાં ટેક્સટાઇલના એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ આવી છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ કરવામાં આવી રહીછે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article