HomeScience & TechnologyHonda New Bike : બોસ આના જેવું બાઈક બીજું કોઈ નઈ !...

Honda New Bike : બોસ આના જેવું બાઈક બીજું કોઈ નઈ ! માઈલેજ-મેન્ટેનસમાં બધાનો ‘બાપ’

Date:

Related stories

રાહુલ ગાંધી જંતર-મંતર પહોંચતા જ પોલીસનું એક્શન, અનેક વિપક્ષી નેતાઓને કસ્ટડીમાં લેવાયા

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષી દળો આજે...

ભારતીય ક્રૂવાળા ઓઇલ ટેન્કર પર આ દેશે કર્યો ડ્રોન હુમલો, 23 ભારતીય ક્રૂ સભ્યોને…

યુક્રેનના ડ્રોન હુમલામાં બ્લેક સીના કિનારા નજીક ભારતીય ક્રૂવાળા...

ચાર વર્ષ પહેલા જેની હત્યા થઈ હતી, તે જીવતો મળ્યો : અનેક લોકો જેલ જઈ ચૂક્યા છે

બિહારના સમસ્તીપુરમાં ચાર વર્ષ પહેલા મૃત જાહેર કરાયેલ રવિ...

RBI MPC: RBI ગવર્નરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો, તમારી EMI કેટલી વધશે?

RBI MPC બેઠકના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. રેપો...
spot_img

Honda New Bike

  • Hero સ્પેન્ડરને ટક્કર આપશે Hondaનું આ નવું બાઈક, જાણો ક્યારે લોન્ચ થશે.

Honda New Bike : જાપાની ટુવ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હોન્ડા (Honda is a Japanese two-wheeler manufacturing company) ખૂબ જ જલદી તેનું નવું બાઈક લોન્ચ કરશે. આ માટે કંપનીએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. આજે અમે તમને જણાવીએ કે બાઈક ક્યારે લોન્ચ થશે અને તેની ભારતીય માર્કેટમાં શું કિંમત હશે.

આ બાઈકની બોલબાલા :

હોન્ડા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે આગામી 15 માર્ચે બાઈકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કંપની તરફથી બાઈકને 100cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપની તરફથી આ સેગમેન્ટમાં અત્યારે કોઈપણ બાઈકની ઓફર કરવામાં આવશે નહીં.

બાઈકની ખાસિયત :

હેન્ડાનું નવું 100cc બાઈક હીરોનું 100 ccવાળા બાઈક સ્પ્લેન્ડરને ટક્કર આપશે. આ ઉપરાંત કંપનીના નવા બાઇકની HF Delux, બજાજ પ્લેટિના 100 જેવા બાઈકને પણ ટક્કર આપશે.

પાવરફૂલ એન્જિન :

હોન્ડાએ શેર કરેલાં વીડિયોમાં માત્ર બાઈક લોન્ચિંગની તારીખ જણાવી છે. આ બાઈકમાં 100ccનું એન્જિન હશે 8hpનો પાવર અને 8Nmનો ટોર્ક જનરેટ કરશે. બાઈક એક લીટર પેટ્રોલમાં લગભગ 60થી 70 કિલોમીટરની એવરેજ આપશે તેવી શક્યતા છે. બાઈકમાં 4 ગિયર હશે. આ બાઇકની કિંમત 60થી 65 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories