Famous dancer’s private video went viral
- મહારાષ્ટ્રની જાણીતી લાવણી ડાન્સર ગૌતમી પાટિલનો એક અંગત વીડિયો વાયરલ થઈ જતાં તેને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.
લાવણી ડાન્સર ગૌતમી પાટીલ (Lavani dancer Gautami Patil) પોતાના ડાન્સ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે પરંતુ હવે તેને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે એવું બન્યું છે. સોશિયલ મીડિયા પર ગૌતમીનો એક ખૂબ જ પ્રાઈવેટ વીડિયો લીક (Private video leak) થયો છે. આ MMS વાયરલ થયા બાદ (ગૌતમી પાટિલ એમએમએસ લીક), ડાન્સર તેમજ તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ઈવેન્ટમાં કપડાં બદલતી વખતે કોઈએ ખાનગીમાં ઉતાર્યો વીડિયો :
ગૌતમી એક ઈવેન્ટમાં જ્યારે કપડાં બદલી રહી હતી ત્યારે કોઈએ ખાનગીમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો કોણે શૂટ કર્યો તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, પરંતુ આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ ચાલી રહી છે.
https://twitter.com/namrata_INDIATV/status/1629008059002507266?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1629008059002507266%7Ctwgr%5E92eabe5b9137f84928993cb8df363c0dce66ef6f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fgautami-patils-private-mms-leak
મહારાષ્ટ્ર મહિલા આયોગે કાર્યવાહી કરવાનું જણાવ્યું :
આ મામલે મહારાષ્ટ્ર મહિલા આયોગની ચેરપર્સન રૂપાલી ચકનકરે પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે કમિશને પોલીસને મહિલાઓ સામેના સાયબર ક્રાઇમને રોકવા માટે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. આ પહેલા ગૌતમીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ખરાબ કામ કરી રહેલા એક વ્યક્તિને માર મારતી જોવા મળી હતી.
આ પણ વાંચો :-