HomeNational

National

દેશભરમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા

દેશભરમાં આજે સોમવારથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવી અને સંસ્થાનવાદી યુગના કાયદાનો અંત થઈ...

CBI કેસમાં કેજરીવાલને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૨ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. CBIએ ૨૬ જૂને...

દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર વરસાદના કારણે કેનોપી તૂટી

હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે...

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની નીતિશની માંગ દોહરાવી

જનતા દળ યુનાઈટેડની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સમક્ષ મોટી માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આગેવાનીમાં મળેલી બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં...

કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભાજપ મુખ્યાલયની બહાર AAPનું પ્રદર્શન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી પ્રદર્શન કરી રહી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર ED અને CBI...

NEET વિવાદમાં CBIની એક્શન, હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ

NEET UG પેપર લીક મામલે કાર્યવાહી કરતા CBIની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. હજારીબાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર...

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર અકસ્માત, ૬ લોકોના મોત, ચાર ઈજાગ્રસ્ત

મુંબઈથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં...

Must read

spot_img