Monday, Aug 17, 2026
Latest Gujarat News

નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત

નવસારી રેલવે સ્ટેશન ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે.…

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યોઃ તપાસ માટે સરકારની SIT તહેનાત

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં…

જૈસલમેરમાં દુઃખદ અકસ્માત: પાણી ભરેલા ખાડામાં ચાર બાળકો ડૂબી ગયાં

રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં થયેલી એક દુઃખદ ઘટનામાં બે ભાઈઓ અને બે બહેનોની…

ગુજરાતના નવસારી સહિત 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી પણ…

ગુજરાત પુલ અકસ્માત: મૃત્યુઆંક વધીને 15 થયો, ચાર હજુ પણ ગુમ

વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ,…

“મારા દીકરાને. ઘરવાળાને બચાવો!”: પુલ તૂટી પડતાં 150 ફૂટ ઊંચાઈથી પડેલી ગાડીમાં પતિ-પુત્ર ખાબક્યા

વડોદરા જિલ્લાના મુજપુર નજીક થયેલી ગંભીરાબ્રિજ દુર્ઘટનાએ અનેક પરિવારને હચમચાવી દીધા છે.…

900 મીટર લંબાઈ, 23 થાંભલા, 40 વર્ષ પહેલાં બાંધકામ: જાણો દુર્ઘટનાગ્રસ્ત ગંભીર બ્રિજ વિશે બધુજ

સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ આજે વહેલી સવારે તૂટી…

બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 12 થયો, મુજપુર ગામના કેટલાક યુવાનો લાપત્તા હોવાની રજૂઆત

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો…

મૃતકોની ઓળખ થઇ, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના, પીડિત પરિવારોને સહાય

વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો…

મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશાયી થતાં 10 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા

વડોદરા જિલ્લાના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, પાદરા-જંબુસર વચ્ચેનો…