HomeGujaratKutch- Sauratsra

Kutch- Sauratsra

મેઘરાજાનું તાંડવ: મેંદરડામાં 24 કલાકમાં 12.56 ઇંચ વરસાદ, જૂનાગઢમાં પાણીમાં ગરકાવ

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બુધવારે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે...

અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને સારા વર્તન બદલ મુક્તિ

અમરેલી જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાંચ કેદીઓને ગૃહ વિભાગ દ્વારા સારા વર્તનના આધારે મુક્તિ આપવામાં આવી છે. આ પાંચેય કેદીઓ છેલ્લા...

ટેકનિકલ ખામી સર્જાતા એર ઇન્ડિયાની ભુજ-મુંબઇ ફ્લાઇટ રદ કરાઈ

અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અનેક વખત ટેકનિકલ કારણોને કારણે આ કંપનીની ફ્લાઈટો રદ કરવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં...

દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં, તાલાલામાં ફોર્ચ્યુનર કારથી કિયા કારને ટક્કર મારી, એકનું ઈજાગ્રસ્ત

લોકડાયરાના જાણીતા કલાકાર અને અનેકવાર વિવાદમાં રહેતા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તાલાલા ગીરના ચિત્રોડ ગામે તેમની ફોર્ચ્યુનર કાર અને એક કિયા...

કચ્છના ધોળાવીરામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા

કચ્છ જિલ્લામાં આજે સવારે 7.20 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિશ્વ ધરોહર ધોળાવીરાથી 27 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ...

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા...

આપ ગોપાલ ઇટાલીયાએ ધારાસભ્ય તરીકે લીધી શપથ, ઈસુદાન ગઢવી રહ્યા હાજર

ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી બેઠક પર ભાજપ અને વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની...

Must read

spot_img