મેષ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતુ જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણોથી લાભ. તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય....
મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણો થી લાભ શકય...