મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ, શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.
વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતા મળતી જણાય. નોકરીંમાં બયતી તથા ધંધો માં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખમાં વધારો થાય.
મિથુનઃ
ભાગ્ય નો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતાં હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. લોહી ની ઉણપ થી થતા કે લોહી સંબંધી રોગો થી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.
કર્કઃ
નાણાં ની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જમાય. શરદી-ખાંસી નો ઉપદવ રહે. પડવા વાગવા થી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી. જીવનમાં મતભેદ ટાળવા. માતાની તબિયત સાચવવી.
સિંહઃ
મા નસિક પ્રસન્નતા જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રાનું મિલન મુલાકાત શકાય બને છે. આવક જળવાય આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોતા ખર્ચ ટાળવા.
કન્યાઃ
આવકનું પ્રમાણ ધટતું જણાય. શરદી કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહી અેેનું ધ્યાન રાખવું. નોકરી- ધંઘામાં પ્રગતિ.
તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. સંતાનના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. વિધાર્થી વર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતા નૂં પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.
વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શકય બને અથવા અે ક્ષેત્રે આવક ઉત્મી કરી શકાય. વડીલોના આશીવાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થય સારૂં રહે.
ધનઃ
વિચારો નું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ.
મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શકય બને. નાના ભાઇ-બહેનો તરફ થી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવન સાથી સાથે મતભેદ ટાળવા. તથા જીવનસાથી નું આરોગ્ય સાચવવું.
કુંભઃ
ખોટા ખર્ચ ટાળવા. તત્વક્ષાન, ગણિતમાં જીક્ષાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષીક, ફાયનાન્સ, તથા મીકેનીકલ અેંજીનીયરીંગ ના ધંધાર્થીઓને વિશેષ સફળતા ધુંટણ તથા કીડની સંબંધીત રોગોથી સાવધાની રાખવી.
મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શામતિ, ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત થી લાઊ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.