સુરત SOG એ પાંડેસરમાંથી ચાઈનીઝ દોરીનું મોટું કારખાનું ઝડપી પાડ્યું છે. પાંડેસરાના મારુતિ નગરમાંમાંથી પકડાયું કારખાનું કરોડો રૂપિયાનો ચાઈનીઝ દોરીનો મુદામાલ જપ્ત કર્યો છે. SOG દ્વારા પાંડેસરામાં રેડ કરી ચાઈનીઝ દોરી ઝડપી SOG પોલીસ દ્વારા FSLની મદદ લઈ કાર્યવાહી શરૂ કરી હતી. ચાઈનીઝ દોરી પકડાઈ તે જ સ્થળે અગાઉ પોલીસે ગોડાઉન પકડ્યું હતું DCP દ્વારા રેડ કરી ઉતરાણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અગાઉ પણ આજ જગ્યાએથી ચાઈનીઝ દોરીનું કારખાનું પકડાયું હતું.
સુરતના પાંડેસરમાંથી ચાઈનીઝ દોરીનું મોટું કારખાનું ઝડપાયો: કરોડોનો ચાઈનીઝ દોરીનો મુદામાલ જપ્ત