HomeGujaratબનાસકાંઠાના વાવમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

બનાસકાંઠાના વાવમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા

Date:

Related stories

કાળી ચૌદશ 2026: મહત્વ, ધાર્મિક માન્યતા, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત જાણો

હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીના એક...

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...
spot_img

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાત્રે 10:26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે. સદનસીબે આ આંચકો ઓછી તીવ્રતાનો હોવાથી કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું નથી. સિઝમોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે.

Subscribe

Latest stories