HomeGujarat૭ નવેમ્બર, ૨૦૨૪ / ગુરુવરના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર,...

૭ નવેમ્બર, ૨૦૨૪ / ગુરુવરના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

Date:

Related stories

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...

Video : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો નોંધાયો

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક અને યુવતી સાથે મારપીટ...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...
spot_img

મેષઃ

દિવસની શરૂઆતમાં અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ સુખ, શાંતિ રહે. સ્વાસ્થય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માન વધે. સ્નાયુના દુખાવા થી સાચવવું.

વૃષભઃ

બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાંં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

‌મિથુનઃ

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેની અનુભવ થાય. પરિવારમાં શાં‌િત રહે. પૈસાની આવક રહેતા હળવાશ નો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવો. બ્લડ પ્રેશર ના દર્દીઓ એ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ

આજે નાણાં‌કીય બાબતોમાં સફળતી મળતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રશંસા મળતી જણાય. માન સન્માનમાં વૃધ્ધિ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

‌સિંહઃ

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્નતા અનુભવાય. પરિવારમાં શાંતિ સંપ વધે. નાણાંની પ્રાપ્તિ સહજ બને. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન ની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી ખાંસી કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

આનંદિત દિવસ પસાર થાય. આ‍વક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મ‍ળતો જણાય. સ્થાવર જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુખાવો માઇગ્રેઇનની સમસ્યા સતાવે.

તુલાઃ

કાર્યમાં સફળતી આપના કદમ ચૂનતી જણાય. ‌પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યુ વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતી મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃ‌શ્ચિકઃ

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાનાભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થય સારૂં રહેશે.

ધનઃ

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય સારૂં રહેશે. કાર્યક્ષેેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્ય ની વૃધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનો એ સ્ત્રી રોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ

આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચન થાય. અેનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેેત્રે સફળતા મળતી અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ

આત્મબળમાં વૃધ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેર બજાર તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્ર વર્તળમાં વધારો થતો જણાય. બપોરબાદ ખર્ચનુ પ્રમાણ વધે.

મીનઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકી ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં ‌પ્રમોશન અને ધંધામાં સફળતી મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

Subscribe

Latest stories