HomeNationalઅમેરિકાના હુમલા બાદ વેનેઝુએલામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર, રાષ્ટ્રપતિ માદુરોએ જાહેરાત કરી

અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર, રાષ્ટ્રપતિ માદુરોએ જાહેરાત કરી

Date:

Related stories

ગુજરાતી પાઇલોટ સ્મિત મચ્છરના સાહસને મળશે ગુજરાતનો ખાસ એવોર્ડ, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં સર્જાયેલી ભયાનક...

ભારત-પાકિસ્તાનની હોકી મેચમાં છેલ્લી ઘડીએ પલટાયો ખેલ, આટલા પોઈન્ટથી જીતી ટીમ ઈન્ડિયા!

એશિયન ગેમ્સના હોકી મેદાન પર ભારત-પાકિસ્તાનની ટક્કર ફરી એકવાર...

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: દોષિત અબ્બુની ફાંસી પર સુપ્રીમ કોર્ટની કેમ રોક?

2008ના ગોઝારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં એક મોટો અને...
spot_img

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયેલા હુમલા બાદ, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ હુમલાની પુષ્ટિ કરી અને ઓર્ગેનાઇઝેશન ઓફ ધ અમેરિકાઝ (OAS) અને સંયુક્ત રાષ્ટ્રની કટોકટી બેઠક બોલાવી.

Subscribe

Latest stories