શૂટિંગ પતાવીને ઘરે આવ્યા બાદ અભિનેતા શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

બોલિવૂડ અને મરાઠી સિનેમાના જાણીતા એક્ટર શ્રેયસ તલપડે ગુરુવાર ૧૪ ડિસેમ્બરે મુંબઈમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું કરીને […]