ધોળામાં ધૂળ પડી, સુરત સિવિલમાં વૃદ્ધે ૩વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં

સુરત સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની બાળકી સાથે લેડીઝ ટોયલેટમાં વૃદ્ધ દ્વારા અડપલાં કરવામાં આવ્યા […]