દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર વરસાદના કારણે કેનોપી તૂટી

હાલમાં સમગ્ર ગુજરાતમાં પવન સાથે વરસાદની શરૂઆત થતાં હોર્ડિંગ્સ તૂટવાના બનાવો બનતા હોય છે ત્યારે રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે […]